કિંગ ખાન સાથે ‘બીગ બોસ’ ના ઘરમાં જોવા મળશે સની લિયોન

કિંગ ખાન સાથે ‘બીગ બોસ’ ના ઘરમાં જોવા મળશે સની લિયોન
4,146 views

બોલીવુડની હોટ અને એક્સ બીગ બોસની કન્ટેસ્ટેન્ટ રહી ચૂકેલ સની લિયોન એકવાર ફરીથી દર્શકોને ‘બીગ બોસ’ ના ઘરમાં જોવા મળશે. બોલીવુડ અભિનેત્રી સની લિયોન શાહરૂખ ખાન સાથે પોતાની આવનારી ફિલ્મ ‘રઈસ’ ના પ્રમોશન માટે સલમાન ખાનનો હોસ્ટીંગ શો ‘બીગ બોસ ૧૦’ માં આવનાર અપકમિંગ એપિસોડમાં જોવા મળશે. સની લિયોને ‘રઈસ’ ફિલ્મ માં શાનદાર આઈટમ સોંગ […]

Read More