‘સરકાર ૩’ નું ટ્રેલર થયું રીલીઝ, અમિતાભની છે ઘાસૂ એક્ટિંગ
4,235 viewsનિર્દેશક રામગોપાલ વર્મા ની ફિલ્મ ‘સરકાર ૩’ ની ટીઝર રીલીઝ થઇ ચુક્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, રોનિત રોય અને યામિ ગૌતમ લીડ રોલમાં છે. આ સ્ટાર્સ સિવાય મનોજ બાજપાઈ પણ લીડ રોલમાં છે પણ તેઓ નેગેટીવ રોલમાં છે. ‘સરકાર ૩’ ના ટ્રેલર રીલીઝ અંગે રામગોપાલ વર્મા એ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં જણાવ્યું હતું. […]