ઘરના વડીલો ની સલાહ આપણને કેમ ખૂંચતી હોય છે?

ઘરના વડીલો ની સલાહ આપણને કેમ ખૂંચતી હોય છે?
6,919 views

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી. એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, ” બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના […]

Read More

દીકરી એટલે પિતાનો શ્વાસ અને….. સર્વસ્વ

દીકરી એટલે પિતાનો શ્વાસ અને….. સર્વસ્વ
7,028 views

દીકરી એટલે… “આત્મજા.” દીકરી એટલે… “વ્હાલનો દરિયો.” દીકરી એટલે… “કાળજાનો કટકો.” દીકરી એટલે… “સમજણનું સરોવર” દીકરી એટલે… “ઘરનો ઉજાસ.” દીકરી એટલે… “ઘરનો આનંદ.” દીકરી એટલે… “સ્નેહની પ્રતિમા.” દીકરી એટલે… “ઘરની “જાન” દીકરી એટલે… “સવાઈ દીકરો.” દીકરી એટલે… “પારકી થાપણ.” દીકરી એટલે… “બાપનું હૈયું.” દીકરી એટલે… “તુલસીનો ક્યારો” દીકરી એટલે… “માનો પર્યાય.” દીકરી એટલે… “પ્રેમનું પારણું.” […]

Read More

જીવનમાં સફળતા હાંસિલ કરવી છે તો તમારા માતા-પિતાને આ રીતે સમ્માનિત કરો

જીવનમાં સફળતા હાંસિલ કરવી છે તો તમારા માતા-પિતાને આ રીતે સમ્માનિત કરો
12,127 views

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને ભગવાન માનવામાં આવે છે, માતૃદેવો ભવ:, પિતૃદેવો ભવ:. માતા પિતાની સેવા કરવાથી ખુબ લાભ થાય છે. દરેકના માતા પિતા આદરણીય હોય છે તેથી તેમનું સમ્માન કરવું એ આપણી ફરજ છે. માતા-પિતા આ દુનિયામાં સૌથી મોટો ખજાનો છે. ચાલો જાણીએ માતા પિતાને સમ્માન કરવાની રીત :- ૧. તેમની ઉપસ્થિતમાં પોતાના ફોનને દુર રાખવો. […]

Read More

વધારે પડતા અહંકાર ને કારણે માનવીનું ધીમે ધીમે પતન થાય છે!

વધારે પડતા અહંકાર ને કારણે માનવીનું ધીમે ધીમે પતન થાય છે!
9,288 views

આજે અમે તમારા માટે અહંકારને દર્શાવતી એક મોટીવેશનલ સ્ટોરી લઈને આવ્યા છીએ. ચાલો વાંચીએ આને… એક શિલ્પકાર હતો. મૂર્તિઓ બનાવવામાં ખુબ નિષ્ણાંત. એવી મૂર્તિઓ બનાવતો કે જોનારા બસ જોયા જ કરે. કોઇ વ્યક્તિને જ્યારે આ મૂર્તિકાર પાસે ઉભો રાખી દો તો આબેહુબ એના જેવી જ મૂર્તિ બનાવે. કોઇ ઓળખી પણ ના શકે કે આ બંનેમાંથી પુતળું […]

Read More

આને કહેવાય રીયલ ખાનદાની….

આને કહેવાય રીયલ ખાનદાની….
7,013 views

એક હકીકત માણસ તો સારા જ હોય છે બધા પણ દુનિયા રસ્તો ખોટો બતાવે છે, “પ્રાથના” અને “વિશ્વાસ” બન્ને “અદ્રશ્ય” છે, પરંતુ……. બન્ને એટલા “તાકાતવર” છે કે. “અશક્ય” ને પણ “શક્ય બનાવી” શકે છે. તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે…! પણ…… એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો […]

Read More

લાઈફની રેસમાં પ્રિયજનોના સંબંધો તો પાછળ જ છુટી ગયા!

લાઈફની રેસમાં પ્રિયજનોના સંબંધો તો પાછળ જ છુટી ગયા!
7,099 views

એક યુવાન પોતાની બાઇક લઇને હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. પોતાની મસ્તીમાં ગીતો ગાતો ગાતો એ જઇ રહ્યો હતો. એની નજર થોડી આગળ ચાલી રહેલી એક કાર પર પડી. કાર લગભગ 200-300 મીટર દુર હશે અને જરા ધીમે ધીમે ચાલી રહી હતી. યુવાનને થયુ કે હું મારા બાઇકની સ્પીડ વધારીને આ કારની આગળ નીકળી જાઉ. […]

Read More

સ્ટોરી : તમારી ગેરહાજરીમાં કેટલાને તમારી ખોટ પડી?

સ્ટોરી : તમારી ગેરહાજરીમાં કેટલાને તમારી ખોટ પડી?
11,000 views

જીવનના સાત પગલા…. (૧) જન્મ…. એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. (૨) બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. (૩) તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો…. (૪) યુવાવસ્થા બંધ […]

Read More

ફૂલદાની મહત્વની કે દીકરાનું દિલ..

ફૂલદાની મહત્વની કે દીકરાનું દિલ..
8,083 views

એક નાનુ બાળક પોતાના ઘરમાં આમથી તેમ દોડા-દોડી કરી રહ્યુ હતુ. અચાનક એનો પગ કાચની ફુલદાની સાથે અથડાયો. ફુલદાની નીચે પડી અને તેના ટુકડા ટુકડા થઇ ગયા. ફુલદાની ખુબ કિંમતી હતી. બાળકના પિતાનું ધ્યાન ગયુ એટલે એણે બરાડા પાડવાના શરુ કરી દીધા. બાળક પર પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યુ , ” ડોબા ,તે આ કિંમતી ફુલદાની […]

Read More

દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય ખુદ જ લખે છે….

દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય ખુદ જ લખે છે….
13,067 views

એક છોકરો શાળાએથી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને બાળકને કહ્યુ, ” બેટા, મને તારી નોટબુક અને પેન જોઇએ છે.” છોકરાને થયુ કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પુછ્યુ એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યુ, ” બેટા, આજે મારે ત્યાં બાળકની છઠ્ઠી છે એટલે બુક અને પેનની જરૂર છે. આપણી […]

Read More

આપણી પાસે જે વસ્તુઓ છે તેનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો એ જ સાચું જીવન!

આપણી પાસે જે વસ્તુઓ છે તેનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો એ જ સાચું જીવન!
10,391 views

એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધાજ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા. પ્રોફેસર સાહેબે એમના કરીયર વિષે પૂછ્યું ધીરે ધીરે વાત જીવન માં વધતા સ્ટ્રેસ અને કામ ના વધતા પ્રેશર પર આવી ગઈ. આ મુદ્દા પર બધાજ એકમત હતા, […]

Read More

શા માટે આપણે સતત દુઃખી રહીએ છીએ ?

શા માટે આપણે સતત દુઃખી રહીએ છીએ ?
10,806 views

બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખી રહેતો. એકવખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા ત્યારે દુ:ખી મિત્રએ […]

Read More

કડવું છે, પણ લાઈફ ચેન્જ કરી નાખે તેવું સત્ય છે!

કડવું છે, પણ લાઈફ ચેન્જ કરી નાખે તેવું સત્ય છે!
22,771 views

ચકલી જયારે જીવિત રહે છે ત્યારે તે કીડીઓને ખાય છે, ચકલી જયારે મરે છે ત્યારે કીડીઓ એને ખાય જાય છે. એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે “સમય અને સ્થિતિ” ક્યારેય પણ બદલી શકે છે. – એટલા માટે ક્યારેય કોઈની અપમાન ન કરવું. – ક્યારેય કોઈને નીચા ન ગણવા. – તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી […]

Read More

જિંદગી એટલે ફક્ત દુઃખનો દરિયો જ નહિ બીજું પણ કઈક હોય છે!

જિંદગી એટલે ફક્ત દુઃખનો દરિયો જ નહિ બીજું પણ કઈક હોય છે!
9,285 views

જિંદગીનો મતલબ શું ? અધૂરા ઉદેશ્યો, પુરી ન થયેલી અપેક્ષાઓ, દબાયેલા ઉદ્વેગો, કુદરતે બાંધેલા સંબંધો, વણજોઇતી સંવેદનાઓ, જેમતેમ વીતેલો સમય કે બાકી રહેલુ અણધાર્યુ ભવિષ્ય ? બિલકુલ નહીં. જિંદગી ઍટલે……… તમારા સંતાનની સવારની પહેલી મુસ્કાન, તમારા મિત્રોની શુભેચ્છાઓ, પતંગિયાના રંગ જોઈ અનુભવેલો આનંદ, વરસાદના ટીપા હાથમાં લઈ તેની જોડે રમવૂ, થાકીને સાંજે ઘરે જાવ તો […]

Read More

પત્ની સાથે ઝધડા થાય છે? દુર કરવાના આ છે simple funda

પત્ની સાથે ઝધડા થાય છે? દુર કરવાના આ છે simple funda
10,730 views

* એ કારણ વગર ‘ક્યુટ’ બનવાની કોશિશ કરતી હોય ત્યારે સાવચેત રહેવું..! * ‘ઘરકામમાં મદદ’નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજી લો એટલું સારું! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે! * ‘ચુપચાપ બેસો’ આ વાક્ય તમને કે.જી.-નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે! આવું જ્યારે કહેવામાં […]

Read More

છોકરીઓ સમાજમાં હીરા સમાન છે…

છોકરીઓ સમાજમાં હીરા સમાન છે…
7,135 views

એક કોલેજીયન છોકરી એની બહેનપણીઓ સાથે પીકનીક પર જઇ રહી હતી. છોકરીના પિતાએ પીકનીક પર જઇ રહેલી દીકરીને કહ્યુ, ” બેટા, રાત્રે સમયસર પાછી આવી જજે.” છોકરીને પપ્પાની આ વાત સહેજ ખટકી એટલે એણે એના પપ્પાને કહ્યુ, ” પપ્પા, હું ક્યાંય પણ બહાર જાવ ત્યારે જાત-જાતની સુચનાઓ મને જ કેમ આપવામાં આવે છે ? ભાઇ […]

Read More

લાઈફ માટે અમુક જરૂરી વાતો…

લાઈફ માટે અમુક જરૂરી વાતો…
11,683 views

* વજન વગર ની વાત નકામી * ભજન વગર ની રાત નકામી * સંગઠન વગર ની નાત નકામી * માનવતા વગર ની જાત નકામી * કહ્યું ન માને એ નાર નકામી * બેસી જાય તેવી ઘોડી નકામી * બ્રેક વગર ની કાર નકામી * પૂંજી સાવ અધૂરી નકામી * સમજણ સાવ થોડી નકામી * ભણતર […]

Read More

સારા ભાવથી કરેલ કામનું પરિણામ સુખદ જ હોય છે!

સારા ભાવથી કરેલ કામનું પરિણામ સુખદ જ હોય છે!
7,499 views

એક દયાળું સ્વભાવની સ્ત્રી હતી. એને એવો નિયમ કરેલો કે રસોઇ બનાવતી વખતે પ્રથમ રોટલી તૈયાર કરીને એને બહારની શેરીમાં પડતી રસોડાની બારી પર મુકવી જેથી જરુરિયાત વાળી વ્યક્તિ એ રોટલીઓ ઉપયોગ કરી શકે. એક વખત એક ભિખારીની નજર આ રોટલી પર પડી એટલે એ રોટલી લેવા માટે આવ્યો. રોટલી હાથમાં લઇને બોલ્યો “ જે […]

Read More

આ વાતો કડવી જરૂર છે પણ સાચી અને દમદાર છે.

આ વાતો કડવી જરૂર છે પણ સાચી અને દમદાર છે.
11,641 views

તમે ઈચ્છો છો કે તમારી સરમુખત્યારશાહી ચાલે અને કોઈ તમારો વિરોધ ન કરે તો તમે ભારતના ન્યાયાધીશ બની જાઓ. . . તમે ઈચ્છો છો કે તમે એકથી ચડિયાતુ એક ખોટું બોલો અદાલતમાં, પરંતુ, કોઈ તમારો વિરોધ ન કરે, તો તમે વકીલ બની જાઓ. . . કોઈ મહિલા ઈચ્છે કે તે દેહ વ્યાપાર કરે પરંતુ કોઈ […]

Read More

આપણી લાઇફમાં જીવન સાથીનું કેટલું મહત્વ છે તે જાણો છો?

આપણી લાઇફમાં જીવન સાથીનું કેટલું મહત્વ છે તે જાણો છો?
11,886 views

એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ – પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે .ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના…. લોકો કહે છે કે, એકલા આવ્યા અને એકલા જવાનું ! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું ! આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે […]

Read More

કોઈના સહારા વગર સફળતાના શિખર પર પહોચો!

કોઈના સહારા વગર સફળતાના શિખર પર પહોચો!
10,000 views

એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો. એકવખત રાજા કોઇ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખુબ સુંદર હતા. રાજાએ એ બંનેને તાલીમ આપીને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યુ. પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ માણસની નિમણૂંક કરી. બંને […]

Read More

Page 1 of 912345...Last »