જાણો છો… કેમ હું મારી દીકરીને પત્ની કરતા વધુ પ્રેમ કરું છુ ?

જાણો છો… કેમ હું મારી દીકરીને પત્ની કરતા વધુ પ્રેમ કરું છુ ?
7,970 views

સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ? …… દિકરી એટલે શું ? દિ – દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ……… ક – કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી…….. રી – રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી….. કોઈ પણ પરિવારમાં એક […]

Read More