‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’ ફિલ્મથી તમે જાણી શકશો સચિન તેંદુલકરનું જીવન

‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’ ફિલ્મથી તમે જાણી શકશો સચિન તેંદુલકરનું જીવન
3,965 views

આજ મહીને ૨૬ મે ના દિવસે ક્રિકેટ ના ભગવાન સચિન તેંદુલકર ની બાયોપિક ફિલ્મ ‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’ રીલીઝ થઇ રહી છે. સચિન ના જીવન પર આધારિત આ ફિલ્મ માં તેની લાઈફના મોમેન્ટ્સ બતાવવામાં આવશે, જેણે તેના ક્રિકેટ પ્રેમીઓ નથી જાણી શક્યા. ફિલ્મ ક્યારે રીલીઝ થવાની છે તેની તારીખ સચિને પોતાના ટ્વીટર એકાઉન્ટ માં જણાવી […]

Read More