મોઢામાં પાણી લાવી દેશે આ સ્પાઈસી પોટેટો રોસ્ટી
8,737 viewsસામગ્રી * ૩ કપ બાફેલા બટાટા, * સ્વાદાનુસાર મીઠું, * ૨૧/૨ બારીક સમારેલ લીલા મરચાં, * ૨ ટીસ્પૂન બટર, * ૧/૨ કપ બારીક સમારેલ ડુંગળી, * ૧/૨ કપ ખમણેલ ચીઝ. રીત એક પ્લેટમાં બાફેલા બટાટા (છાલ ઉતારેલ અને ખમણેલ) કાઢી તેમાં સ્વાદાનુસાર મીઠું અને બારીક સમારેલ લીલા મરચાં નાખી ચમચીથી મિક્સ કરવું. હવે રોસ્ટી કરવા […]