T20 WC :- ગેલે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 47 બોલમાં ફટકારી અફલાતૂન સદી

T20 WC :- ગેલે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 47 બોલમાં ફટકારી અફલાતૂન સદી
7,961 views

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રીસ ગેલે બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડીયમાં ઇંગ્લેન્ડના વિરુદ્ધ મેચમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. ગેલે બેટિંગ કરતા સમયે ફક્ત 47 બોલમાં આંતરરાષ્ટ્રીય T20 માં પોતાની બીજી સેન્ચ્યુરી ફટકારી. આ સમયે ગેલે 4 ચોગ્ગા અને 11 છક્કા લગાવ્યા. આના પહેલા ગેલે વર્ષ 2007 ના પહેલા T20 વિશ્વ કપમાં જોહૅનેસ્બર્ગ માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ […]

Read More