અભિનેત્રી શિલ્પા શેટ્ટી ડાંસ શો માં જજ બની ટેલિવિઝન માં કરશે કમબેક

અભિનેત્રી શિલ્પા શેટ્ટી ડાંસ શો માં જજ બની ટેલિવિઝન માં કરશે કમબેક
4,474 views

બોલીવુડની જાણીતી અભિનેત્રી ટેલિવિઝન માં ફરીથી કમબેક કરી રહી છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી એક ડાંસ રીયાલીટી શો માં જજ બનવા જઈ રહી છે. આ વખતે શિલ્પા બાળકોના ડાંસ શો ને જજ કરશે. તેણી જણાવે છે કે, ‘ડાંસ મારો શોખ છે અને મને નાના બાળકો ખુબ પસંદ છે. આજ કાલના બાળકો ખુબજ ટેલેન્ટથી ભરપુર હોય છે. […]

Read More