જાણો, મર્યાદા પુરષોત્તમ શ્રીરામ ના જન્મોત્સવ વિષે….
7,511 viewsજે દિવસે ભગવાન શ્રીરામ નો જન્મ થાય છે તે દિવસને ‘રામનવમી’ કહેવામાં આવે છે. આ હિંદુ ઘર્મમાં આવતો પ્રમુખ તહેવાર છે. આ દરવર્ષે માર્ચ અને એપ્રિલ વચ્ચે આવે છે. રામનવમી નો દિવસ દશરથ રાજાના પુત્ર ભગવાન શ્રીરામ ની સ્મૃતિને સમર્પિત કરે છે. ભગવાન શ્રીરામ ને સદાચાર નું પ્રતિક માનવામાં આવે છે. રામ ને તેમનું સુખ-સમૃધ્ધિ […]