લાઈફની રેસમાં પ્રિયજનોના સંબંધો તો પાછળ જ છુટી ગયા!
7,099 viewsએક યુવાન પોતાની બાઇક લઇને હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. પોતાની મસ્તીમાં ગીતો ગાતો ગાતો એ જઇ રહ્યો હતો. એની નજર થોડી આગળ ચાલી રહેલી એક કાર પર પડી. કાર લગભગ 200-300 મીટર દુર હશે અને જરા ધીમે ધીમે ચાલી રહી હતી. યુવાનને થયુ કે હું મારા બાઇકની સ્પીડ વધારીને આ કારની આગળ નીકળી જાઉ. […]