વિશ્વની સૌથી ઊંચામાં ઉંચી ઈમારત એફિલ ટાવર વિષે જાણવા જેવું
13,032 viewsપેરીસનું નામ સાંભળતા જ આપણા મનમાં એફિલ ટાવર યાદ આવે ખરું ને? ફ્રાંસની રાજધાની પેરીસમાં એફિલ ટાવર આવેલ છે, જેણે 31 માર્ચ, 1889 ઇ.સ માં બનાવવામાં આવ્યો હતો. જેવી રીતે ભારતનો તાજમહેલ ભારતની શાન છે તેવી જ રીતે એફિલ ટાવર પણ ફ્રાંસની પહેચાન અને સંસ્કૃતિનું પ્રતિક છે. * પેરીસ વિશ્વના સુંદર, સુવ્યવસ્થિત અને મનમોહક શહેરોમાંથી […]