એક્ટ્રેસ પરિણીતી ચોપડા એ સિંગિંગ દુનિયામાં મુક્યું કદમ, આ છે ડેબ્યુ સોંગ…
4,283 viewsએક્ટ્રેસ અને પોતાની બહેન પ્રિયંકા ચોપડા ના નકશા પર ચાલનાર અભિનેત્રી પરિણીતી ચોપડા પણ સિંગિંગ ક્ષેત્રે પોતાની અપકમિંગ ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ માં પોતાનો અવાજ આપી રહી છે. આ સોંગને હાલ રીલીઝ કરી દેવામાં આવ્યુ છે. પ્રિયંકા ચોપડા એ પોતાની કઝીન પરિણીતી ના ટેલેન્ટ ના વખાણ કર્યા છે. તેણે ટ્વીટર એકાઉન્ટ માં વખાણ કરતા લખ્યું, […]