Shocking!! ફેમસ બોલીવુડ અભિનેતા ઓમ પૂરી નું થયું નિધન

Shocking!!   ફેમસ બોલીવુડ અભિનેતા ઓમ પૂરી નું થયું નિધન
4,865 views

બોલીવુડના મશહુર અભિનેતા ઓમ પૂરી એ દુનિયાને અલવિદા કહી દીધું છે. હાર્ટ અટેકને કારણે તેમનું મૃત્યુ થયું છે. હાલમાં આ ન્યુઝ બોલીવુડ માટે અને તેમના ચાહકો માટે શોકિંગ ન્યુઝ છે. જણાવી દઈએ કે ઓમ પૂરી ૬૬ વર્ષના હતા. જાણકારી અનુસાર તેમણે અંતિમ શ્વાસ શુક્રવારે લીધા હતા. તેમનો જન્મ ૧૮ ઓકટોબર ૧૯૫૦ ના રોજ હરિયાણા રાજ્યના […]

Read More