જુઓ… ‘મેરી પ્યારી બિંદુ’ ના ટ્રેલરનો પાર્ટ II…

જુઓ… ‘મેરી પ્યારી બિંદુ’ ના ટ્રેલરનો પાર્ટ II…
5,048 views

પરિણીતી ચોપરા અને આયુષ્માન ખુરાના ની ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ ના ટ્રેલરનો પાર્ટ ૨ રીલીઝ થઇ ચુક્યો છે. આ ટ્રેલરમાં આ બંને સ્ટાર્સ કોલેજના દિવસોને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. ટ્રેલરના બીજા પાર્ટનું નામ ‘ગબ્બર ઓર સાંભા’ રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મ યશરાજ ના બેનર હેઠળ બનેલ છે. આ ફિલ્મ દ્વારા […]

Read More