સાવધાન! પેપરમાં લપેટાયેલ ભોજન છે સ્વાસ્થ્ય માટે હાનિકારક
4,617 viewsજયારે આપણે બહાર ભોજન લેવા જઈએ છીએ ત્યારે દુકાનદાર આપણને ન્યુઝપેપરમાં લપેટીને આપે છે. કદાચ ન્યુઝપેપરમાં વીટેલ ભોજન તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે તમે નહી જાણતા હોવ, પણ આ પોસ્ટ વાંચ્યા બાદ તમે આ પ્રકારનું ભોજન અવોઇડ કરશો. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અનુસાર પેપરમાં વ્રેપ કરેલ ભોજન માનવ સ્વાસ્થ્ય […]