પશ્ચિમ બંગાળનું સુંદરવન છે પ્રાકૃતિક સૌન્દર્યથી ભરપૂર
6,720 viewsસુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્ર પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષીણ ભાગમાં ગંગા નદીના સુંદરવન ડેલ્ટા સ્થિત વાધની સુરક્ષા અને બાયોસ્ફિયર રીઝર્વ ક્ષેત્ર છે. આ ક્ષેત્ર ગાઢ ‘મેન્ગ્રોવ’ (ખારા પાણીમાં ઉગતું ઝાડ) ના જંગલોથી ઘેરાયેલ અને ‘રોયલ બંગાળ ટાયગર’ નો સૌથી મોટો સંરક્ષિત ક્ષેત્ર છે. સુંદરવન નો ‘ડેલ્ટા’ એ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. આસપાસ ના જંગલની હરિયાળીની […]