ધોની પર બની રહેલ બાયોપિક ફિલ્મનું પહેલું પોસ્ટર થયું રીલીઝ

ધોની પર બની રહેલ બાયોપિક ફિલ્મનું પહેલું પોસ્ટર થયું રીલીઝ
5,559 views

ટીમ ઇન્ડિયાના સફળ કેપ્ટન કહેવાતા મહેન્દ્ર સિંહ ધોની પર બાયોપિક ફિલ્મ બની રહેલ છે જેનું પહેલું પોસ્ટર સુશાંત સિંહ રાજપૂતે લોન્ચ કર્યું છે. આ ફિલ્મનું નામ “એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી” છે. તેમણે આ પોસ્ટર પોતાના ટ્વીટર પર રીલીઝ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું  નિર્દેશિત નીરજ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે. જેની […]

Read More