અક્ષય કુમાર સાથે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ માં ફરીવાર રોમાન્સ કરશે સોનાક્ષી સિંહા

અક્ષય કુમાર સાથે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ માં ફરીવાર રોમાન્સ કરશે સોનાક્ષી સિંહા
7,736 views

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એ વાતની જાણકારી આપી છે કે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ નું શુટિંગ ઓગસ્ટમાં સ્ટાર્ટ થશે. હાલમાં ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિપુલ શાહ ‘ફોર્સ 2’ અને ‘કમાન્ડો 2’ જેવી ફિલ્મમાં શુટિંગમાં બીઝી છે. તેથી આ ફિલ્મમાંથી તેમને છુટ્ટી મળશે ત્યારે ઓગસ્ટમાં ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ નું શુટિંગ ચાલુ કરશે. આ ફિલ્મમાં ભારત અને ઈંગ્લેંડની સ્ટોરી બતાવવામાં આવશે. […]

Read More

રીલીઝ થયું શાહરૂખ-અનુષ્કાની ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ નું પોસ્ટર

રીલીઝ થયું શાહરૂખ-અનુષ્કાની ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ નું પોસ્ટર
3,888 views

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ ના નામ ને રીલીઝ કરવામાં આવ્યું છે. નામની સાથે ફિલ્મના પોસ્ટરનો ફર્સ્ટ લુક પણ રીલીઝ કરવામાં આવ્યો છે. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ ને ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી બનાવી રહ્યા છે. ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ માં શાહરૂખ પંજાબી છોકરો છો, જેનું અસલી નામ […]

Read More

૩૦૦ સ્ક્રીન પર એકસાથે રીલીઝ થયું ‘બાહુબલી ૨’ નું ટ્રેલર, તમે જોયું?

૩૦૦ સ્ક્રીન પર એકસાથે રીલીઝ થયું ‘બાહુબલી ૨’ નું ટ્રેલર, તમે જોયું?
6,157 views

આ વર્ષે રીલીઝ થનાર અને મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાહુબલી: ધ કન્ક્લુંઝન ૨’ ને લઈને લોકો ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ નું ટ્રેલર ૨ મિનીટ ૨૦ સેકંડનું છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘બાહુબલી ૨’ ને સેન્સર બોર્ડ દ્વારા યુ/એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જયારે ફિલ્મની […]

Read More

‘અક્સર’ ના સિકવલમાં જોવા મળશે ‘ખલ્લાસ ગર્લ’ ઝરીન ખાન!

‘અક્સર’ ના સિકવલમાં જોવા મળશે ‘ખલ્લાસ ગર્લ’ ઝરીન ખાન!
5,404 views

બોલીવુડની હોટ અને ફેમસ અભિનેત્રી ઝરીન ખાન ‘અક્સર’ ના સિકવલમાં જોવા મળી શકે છે. ઝરીને પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘વીર’ થી કરી હતી. ફિલ્મ ‘અક્સર’ ની પહેલી સીરીઝમાં ઈમરાન હાશ્મી, ઉદીતા ગોસ્વામી અને ડીનો મોરિયાએ અભિનય કર્યો હતો. અક્સર ફિલ્મ એક બોલ્ડ કન્ટેન્ટ પર આધારિત સસ્પેન્ડ થ્રીલર હતી. તેનાથી અનુમાન લગાવી શકાય […]

Read More