જુઓ પહાડોની અંદર બનેલ સુંદર મ્યુઝિયમ, જોઈને ચકિત થઇ જશો
7,459 viewsપહાડોમાં ફરવાના શોખીન હવે પહાડોમાં બનેલ મ્યુઝિયમની પણ મજા માણી શકે છે. કદાચ તમે આ મ્યુઝિયમ ક્યારેય નહિ જોયું હોય. આ મ્યુઝિયમના આર્કિટેક્ચર ઝાહા હદીદ છે. આ મ્યુઝિયમ એટલું સુંદર બનેલું છે અહી દુર દુરના લોકો જોવા આવે છે. આ મ્યુઝિયમ ઈટાલીમાં માઉન્ટ ક્રોનલેટ્સ પર બનેલ એમ.એમ.એમ. કોરોન્સ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ સમુદ્ર તટથી ૨,૨૭૫ […]