જાણો, દુનિયાના સૌથી ઊંચામાં ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર્વત વિષે…
9,892 viewsઆપણા ભારતના નેપાળમાં આવેલ માઉન્ટ એવરેસ્ટ સમુદ્રતળની ઉપર ૮૮૪૮ મીટર (૨૯,૦૨૯) આવેલ શિખર છે. માઉન્ટ એવરેસ્ટ પૃથ્વી પર આવેલ સૌથી ઊંચામાં ઉંચો શિખર છે. આ સગરમાથા અંચલ, નેપાળ, તિબ્બત અને ચીન વચ્ચેની સીમા પર સ્થિત છે. આ આપણા હિમાલય પર્વત શ્રુંખલાનો જ એક ભાગ છે. આ શિખર ચટ્ટાનો (ભેખડ) ની જેમ કઠોર બરફથી બનેલ છે. […]