Home / Posts tagged motivational story
6,988 views એક હકીકત માણસ તો સારા જ હોય છે બધા પણ દુનિયા રસ્તો ખોટો બતાવે છે, “પ્રાથના” અને “વિશ્વાસ” બન્ને “અદ્રશ્ય” છે, પરંતુ……. બન્ને એટલા “તાકાતવર” છે કે. “અશક્ય” ને પણ “શક્ય બનાવી” શકે છે. તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે…! પણ…… એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો […]
Read More
8,231 views એકવખત સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. […]
Read More
12,219 views આપવુ હોય તો “માપવુ” નહિ. અને માપવુ હોય તો “આપવુ” નહિ. સંબંધો ત્યારે જ સચવાતા હોય છે, જ્યારે…… એક વ્યક્તિ “ગુસ્સામાં” હોય અને, બીજી વ્યક્તિ એને “મજાક” સમજીને જતું કરે. જગત ભલે ન સમજે તું સમજી જા, સંસાર સાગરથી તરવા માટેના બે હલેસા એક “નમીજા” અને બીજું “ખમીજા” . “જિંદગી અને સબંધો અનમોલ છે.”
Read More
4,938 views કોઈને જીદ કરી પામી લેવાથી એ સંપૂર્ણ તમારું ક્યારેય નથી થતું. બે અડેલા શરીર વચ્ચે જો તમે એક પાતળી રેખા ન જોઇ શકતા હોય ને તો માનજો કે તમે માત્ર શરીર મેળવ્યું છે, આત્મા નહી. આત્મા ને સ્પર્શ કરવા માટે તો તમારે એની અંદર ઊતરવું પડે. કારણકે પ્રેમ આત્માથી થાય છે. શરીર તમારું થઈ જવાથી […]
Read More
5,532 views એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સંસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એક દિવસ છોકરીના સાસરિયાં વાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના […]
Read More
13,912 views જો તમે કોઈને પ્રેમ કરો છો તોં એક વાર અચૂક વાંચજો પાંચ મિનીટ થશે.. આપઘાત કરતા પેહલા સો વાર વિચારવું… હ્રદય ને સ્પર્શી જાય એવી વાત…. તે એક ગરીબ માણસ હતો,તેનુ એક સપનું હતું કે તેની દીકરી બેસ્ટ ડોક્ટર બને… તેની દીકરી રાજકુમારી જેવી હતી , તે દિવસ દીકરી ની ઉચ્ચતર શાળા ના પરિણામ નો […]
Read More
5,825 views બે મિનિટનો સમય કાઢીને પૂરી વાર્તા જરૂર વાંચજો, જરૂર તમારી આંખોમાં પાણી આવી જશે. લગભગ 30 વર્ષના, અવિવાહિત ડૉક્ટર કિશોર એ મોડી રાત્રે ઘરે પહોચતાવેંત પોતાની માતા ને જણાવ્યું કે “માં , હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. તું ચિંતા નાં કરતી હું થોડા મહિનામાં આવી જઈશ, મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.”માતાએ […]
Read More
4,704 views એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતાં હતાં . પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય અને દીકરી ને એને મળવાની ઉત્કંઠા, ઘણીવાર રાત્રે દસ થઇ જતાં છતાં નિંદર બહેનને દૂર રાખવા જાતે જ આંખે પાણીની છાલક મારીને માતાનાં ખોળામાં બેસી જાય. મમ્મી , ગીત ગાને…. એ જેવી પપ્પાને આવતાં જુએ કે દોડીને પપ્પાનાં ખભા પર […]
Read More
6,929 views ચોક્કસ વાંચો રાજા દશરથ પોતાના ચારેક દીકરાઓની જાન લઈને જયારે રાજા જનક ના દ્વાર પર પહોચ્યા ત્યારે રાજા જનકે સમ્માનપૂર્વક જાનૈયાઓ નું સ્વાગત કર્યું. ત્યારે દશરથ રાજાએ આગળ વધીને જનક રાજાને પગે લાગ્યા. આશ્ચર્યચકિત થઇ જનક રાજાએ પગે પડેલ દશરથ રાજાને ઉભા કરીને કહ્યું, ‘મહારાજ! તમે મોટા છો, વરપક્ષ વાળા છો, આવું તમે કેમ કરી […]
Read More