Story: આ બાબતમાં તો કોઈ શંકા ને સ્થાન જ નથી!!
5,458 viewsએક ઓરડામાં ચાર મિણબતીઓ ધીમે ધીમે સળગી રહી હતી. ઓરડામાં આ ચાર મિણબતીના કારણે પુરતો પ્રકાશ હતો. પ્રકાશિત આ ઓરડામાં નિરવ શાંતિ હતી. ચારે મિણબતીઓ અંદરો-અંદર વાતો કરી રહી હતી અને વર્ષોથી મનમાં ભરીને રાખેલી વાતો આજે ખુલીને એકબીજાને કહી રહી હતી. પ્રથમ મિણબતીએ કહ્યુ , ” મારુ નામ શાંતિ છે. મને એવુ લાગે છે […]