આ વિચારોને જીવન માં ઉતારશો તો તમારૂ હૃદય હળવું થઇ જશે…!!
7,641 views* પારકી પંચાત કરશો નહી. * તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો. * કડવા ઘુટડા ગળી જજો. * કદી જીવ બાળશો નહી. * તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી. * કોઈની ઈર્ષા કરશો નહી. * તમે જ તમારી જાતને સુધારો. * જે અનિવાર્ય હોય તે સહન કરી લો. * તમારી ફરજ ચુકશો નહી. * […]