ચિલ્ડ્રન માટે નાસ્તામાં બનાવો મગ દાળ ક્રિસ્પી
5,324 viewsસામગ્રી * ૧/૨ કપ યેલ્લો મગની દાળ * ૧૧/૪ કપ ઘઉંનો લોટ, * ૨ ટીસ્પૂન ઓઈલ, * ૧/૪ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર, * ૧ ટીસ્પૂન સફેદ તલ, * ૨ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, * ૧૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ, * ૩ ટીસ્પૂન ખાંડ, * ૧/૨ ટીસ્પૂન હળદર, * સ્વાદાનુસાર મીઠું. રીત આ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ યેલ્લો […]