જાણો…. સર્ચ એન્જીન ‘યાહુ’ વિષે….
5,341 viewsજો ગુગલ સર્ચ એન્જીન પછી કોઈ બીજા સર્ચ એન્જીન ની વાત કરવામાં આવે તો એ છે યાહુ. હાલમાં જ યાહુ ને અમેરિકા ની ટેલેકમ્યુનિકેશન કંમ્પની વેરીઝોન કમ્યુનિકેશન સાથે કરાર કર્યો છે, જેના માધ્યમે યાહુ નું અસ્તિત્વ ખતમ થઇ જશે અને યાહુ ને ‘અલ્બાટા’ (Altaba) ના નામે ઓળખવામાં આવશે. * જુલાઈ ૨૦૧૬માં યાહુ ને અમેરિકી ટેલીકોમ […]