મીકા સિંહે કર્યા કોમેડીયન કિંગ કપિલ શર્માના વખાણ, થયો બબાલ

મીકા સિંહે કર્યા કોમેડીયન કિંગ કપિલ શર્માના વખાણ, થયો બબાલ
5,148 views

કોમેડીયન કિંગ કપિલ શર્માનો શો ‘ઘ કપિલ શર્મા શો’ ને બોલીવુડના મશહુર સિંગર મીકા સિંહે વખાણ કરતા કહ્યું કે ‘હું કપિલ શર્માનો બીગેસ્ટ ફેન છુ’. જોકે, કપિલ શર્મા અને કલર્સ ચેનલ વચ્ચે ઘણા સમયથી લડાઈ ચાલી રહી છે. તેમણે આ વાત વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેઈલ અને ગાયક કનિકા કપૂર ની સાથે શો જજ કરતા […]

Read More