જાણો, દુનિયાના સૌથી મોટા મૈકડોનાલ્ડ રેસ્ટોરન્ટ વિષે જાણવા લાયક…
7,275 views* મૈકડોનાલ્ડ ૧૧૯ થી વધારે દેશોમાં ફેલાયેલ રેસ્ટોરન્ટ છે. દુનિયાભરમાં આના ૩૧,૦૦૦ થી વધારે રેસ્ટોરન્ટ છે. કંપનીનો દાવો છે કે તેને આખા દિવસમાં ૫૮૦ લાખ ગ્રાહકોને પોતાની સેવાઓ પૂરી પાડવી છે. * સમગ્ર વિશ્વમાં મૈકડોનાલ્ડના કુલ ૩૫,૪૨૯ રેસ્ટોરન્ટ છે. * રીચર્ડ અને મોરીસ એમના બે ભાઈઓ એ મળીને આ કંપની ૧૯૪૦માં સ્થાપિત કરી હતી. * […]