જયારે માણસ લાઈફમાં ગબડે ત્યારે ટીકાના બદલે ટેકો આપવો
7,113 viewsએક પરિવારમાં પતિ, પત્નિ અને દિકરો-દિકરી એમ કૂલ ચાર સભ્યો સાથે મળીને રહેતા હતા. એકદિવસ સવારે દાદરો ઉતરતી વખતે પત્ની પગથીયું ચુકી ગયા. ભૂલ નાની હતી પણ પગથીયું ચૂકાવાને કારણે દાદરા પરથી ગબડતા ગબડતા નીચે આવ્યા. કમરના ભાગે ખુબ વાગ્યુ અને થોડા ફ્રેકચર પણ થયા. બધા જ દોડીને ભેગા થઇ ગયા. પતિ એની પત્નિનો હાથ […]