સોનાથી જડેલ છે મલેશિયાના આ સુલતાનનું વિમાન, અચૂક જાણો

સોનાથી જડેલ છે મલેશિયાના આ સુલતાનનું વિમાન, અચૂક જાણો
13,350 views

તમે સોનાથી જડેલ દાગીના, મૂર્તિઓ વગેરે જોયું હશે પણ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વિશાળકાય વિમાન પણ સોનાનું હોય શકે? વેલ, જયારે સંપૂર્ણ સોનાથી બનેલ એટીએમ મશીન ની વાત આવે ત્યારે આપણને દુબઈના શેખો યાદ આવે ખરુને? તેવી જ રીતે જયારે સુલતાનની વાત આવે ત્યારે ગલ્ફ કન્ટ્રીના (ખાડી) અમીર સુલતાનનો ખ્યાલ સૌપ્રથમ આપણા […]

Read More