Home / Posts tagged luxurious lifestyle
12,670 views ભારત જેવા દેશમાં જો ગામડા ની છોકરીઓ ને સ્કુલ જવું હોય તો કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજનાઓ ઘડવામાં કરોડો રૂપિયાઓ નો ખર્ચો થાય છે જયારે કરોડો રૂપિયાઓ આ 18 વર્ષની એક જ છોકરી ખર્ચી નાખે છે. આમ પણ કોઈ મહાન પુરુષે સાચુ જ કહ્યું છે કે શોખ ખુબ મોટી વસ્તુ છે અને શોખ નું કોઈ […]
Read More
10,043 views હાલમાં વિજય માલ્યા આખા દેશમાં ચર્ચાનો વિષય બનેલ છે. વિજય માલ્યા એ દેશના જાણીતા બિઝનેસમેન અને પોલીટીશિયન પણ છે. દુનિયામાં શરાબના સૌથી મોટા અને જાણીતા બિઝનેસમેન દેશની સરકારી અને ખાનગી બેંકોમાં રૂ. ૯.૦૦૦ કરોડ કરતા વધારે રકમનો ચૂનો લગાવીને દેશમાંથી નાસી ગયો છે એ બધા જ લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે ભારતના પ્રસિદ્ધ […]
Read More
11,302 views બ્રુનેઇ ના સુલતાન હસનલ નું નામ દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં આવે છે. આનું એકમાત્ર કારણ છે અહીના ઓઇલ ભંડાર. દુનિયામાં અમીર લોકોની કમી નથી પણ બ્રુનેઇ ના સુલતાન ની વાત કઈક અલગ જ છે. સુલતાન અને તેમનો પરિવાર ફક્ત સોનાના પ્લેન અને ગાડીઓ માં જ સફર નથી કરતો પણ તેમની પાસે 7 હજાર વૈભવી ગાડીઓ […]
Read More
10,621 views જયારે પિતા પૈસા વાળા હોય અને પુષ્કળ પૈસાઓ હોય તો તેને ઉડાડવામાં કોને ન આવે મજા? અહી લંડનના અમીરોની લાઈફસ્ટાઈલને દર્શાવવામાં આવી છે. જેઓને જોઈએ બધું જ હાયફાય. આલીશાન બંગલાઓમાં રહેવું, પ્રાઇવેટ જેટથી ભણવા જવું, બ્રાન્ડેડ ધડીયાળો વાપરવી, બ્રાન્ડેડ શુઝ, મોન્ધામાં મોંધા ફોન્સ યુઝ કરવા, મોંધા બેગ્સ અને પાર્ટીમાં શેમ્પેનની બોટલો ખલ્લ્લાસ કરવી વગેરે તેમના […]
Read More