જાણો, લોથલ શહેર વિષે, જે ઘરાવે છે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા…
10,257 viewsસૌથી જૂની પ્રાચીન સભ્યતા આપણા ગુજરાતના લોથલ માં આવેલ છે. આ અમદાવાદ જીલ્લાના ભાલ વિસ્તારમાં આવેલ ‘સરગવાળા’ શહેરમાં લોથલ ગામ આવેલ છે. લોથલ સભ્યતાની શોધ વર્ષ ૧૯૫૪ના નવેમ્બર માસમાં થઇ હતી. આની શોધ ‘એસ.આર.રાવ’ નામના વ્યક્તિએ કરી હતી. સામાન્ય રીતે લોથલ શબ્દનો અર્થ ‘મૃત્યુ પામેલા લોકો’ થાય છે. ઇતિહાસ પ્રેમીઓ માટે આ પ્રાચીન સ્થળની મુલાકાત […]