મોન્સૂનમાં કરો લોનાવાલા માં સુહાના સફર

મોન્સૂનમાં કરો લોનાવાલા માં સુહાના સફર
10,913 views

લોનાવાલા ભારતીય રાજ્ય મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત એક પર્વતીય સ્થળ અને સિટી કાઉન્સિલ છે. આ બે પ્રમુખ શહેરો પુણે અને મુંબઇની વચ્ચે, પુણેથી 64 કિમી અને મુંબઇ થી 96 કિ.મી. ના અંતરે સ્થિત છે. ભારતમાં લોનાવાલા તેની પ્રસિદ્ધ મીઠાઈ ‘ચીક્કી’ માટે ફેમસ છે. મોનસુનની સીઝનમાં લોનાવાલા જીવંત થઇ ઉઠે છે. ચોમાસામાં અહી ચારે તરફ હરિયાળી […]

Read More