Home / Posts tagged lines
8,631 views * એક દિવસ મે મોમ ને એક સવાલ કર્યો કે કેમ કોમ્પ્યુટર બહુ સ્માર્ટ છે? મમ્મી એ જવાબ આપ્યો કે કોમ્પ્યુટર ફોલો કરે છે તેના ‘મધર બોર્ડ’ ના ઇન્સ્ટ્રક્શન (સૂચનો) ને. બોલી બંધ!! * પોતાના બેસ્ટ ફ્રેન્ડ ચાહે કેટલા પણ તમારાથી નારાજ કેમ ન રહે. તેમને સમયસર મનાવી લેવા. કારણકે તે બેવકૂફો તમારા બધા રાઝ […]
Read More
14,468 views * મનુષ્ય સવારથી માંડી સાંજ સુધી એટલું નથી થાકતો કે ; જેટલો ક્રોધ અને ગુસ્સાથી માત્ર એકજ ક્ષણમાં થાકી જાય * જો તમારો મિત્ર તમારી સફળતાથી ઈર્ષ્યા કરતો હોય તો તમે એ વાત સ્પષ્ટ કરી દ્યો કે તે તમારો મિત્ર ક્યારેય હતો જ નહિ. * મહાન બનવાની ચાહત તો બધામાં જ હોય છે પરંતુ આપણે […]
Read More
10,143 views જીવનમા સમજવાની ખાસ બાબતો :- * તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે. * મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે….. કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને […]
Read More
13,837 views * “મળી હતી જિંદગી કોઈના કામમાં આવવા માટે….” * “પણ… સમય વીતી રહ્યો છે કાગળના ટુકડા કમાવવા માં…” * “શું કરશો આટલા પૈસા કમાઈને….??” * “ના કફન માં ખિસ્સું છે ના કબરમાં તિજોરી…” * “અને આ મોતના ફરિશ્તાઓ તો રિશ્વત પણ નથી લેતા…” * “ખુદા ની મોહબ્બત ને અસ્વીકાર કોણ કરશે?” * “બધા લોકો સારા […]
Read More
13,041 views * જિંદગી માં ક્યારેય કોઈને નકામું (વ્યર્થ) ન સમજવું કારણકે બંધ પડેલી ઘડિયાળ પણ ફરીવાર સાચો સમય બતાવે છે. * તૂટી જાય છે ગરીબી માં એ ખાસ સંબંધો, જયારે હજારો દોસ્ત બને છે પૈસા પાસે હોય ત્યારે. * શરતોની અમીરી કરતા ઈજ્જત ની ગરીબી સારી છે. * જિંદગી માં સુખ દુઃખ આવવું ખુબજ જરૂરી છે […]
Read More
8,419 views વાંચો મઝા આવશે કાચ ઉપર “પારો” ચડાવો તો “અરીસો” બની જાય છે. અને કોઈને “અરીસો” દેખાડો તો “પારો” ચડી જાય છે. જે માણસાઈ થી મઢેલી હોય છે, તે ઝુંપડી પણ હવેલી હોય છે. સાલું આપણે સાચા, હોય તોય જમાનો ખોટા પાડે છે. ને એક પથ્થર, સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે. જીંદગી મારી […]
Read More