Home / Posts tagged launched
4,823 views મોબાઈલ ફોન ઉત્પાદક કંપની વિવો એ પોતાની વી સીરીઝના બે નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે, જેનું નામ છે ‘વિવો V3’ અને ‘વિવો V3Max’. કંપનીએ આ સ્માર્ટફોન્સ ની કિંમત જણાવી દીધી છે. વિવો V3 ની પ્રાઈઝ 17,980 રૂપિયા અને વિવો V3Max ની પ્રાઈઝ 23,980 રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે IPL સીઝન 9 ની […]
Read More
6,026 views માઇક્રોસોફટે સોમવારે ભારતમાં પોતાનો ફ્લેગશિપ વિન્ડોઝ 10 સ્માર્ટફોન લુમિયા 950 અને 950XL લોન્ચ કરી દીધો છે. જેની કિંમત ક્રમશઃ 43,699 રૂપિયા અને 49,399 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું વેચાણ 11 ડિસેમ્બરથી શરૂ થશે. કંપની અનુસાર, બે નવા હાઇ એન્ડ ફોન, અત્યાર સુધીના સૌથી પ્રોડકટિવ ફોન હશે. નવો લુમિયા સ્માર્ટફોન એડપ્ટીવ એન્ટેના ટેકનોલોજીની સાથે આવશે. આ ટેકનીકમાં […]
Read More
6,588 views નેક્સસ 6P લાંભા સમયથી ચર્ચામાં રહેલ ગુગલનો મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન નેક્સસ 6P અને નેક્સસ 5X કાલે સન ફ્રાંસિસ્કોમાં લોન્ચ થઈ ગયો છે. તો વાત કરીએ નેક્સસ 6Pની. આ ફોન નેક્સસનુ નવું વર્ઝન છે. નેક્સસ 6Pમાં નેક્સસ 6 ની જેવું ૫.૭ ઇંચ ડિસ્પ્લે છે. પરંતુ તેની ડીઝાઇન પહેલા કરતા ઘણી અલગ છે. ફોનનું ડિસ્પ્લે QHD છે. […]
Read More