સ્વીટ્સ નો તહેવાર એટલે જ ઉત્તરાયણ, જાણો તેના વિષે…
5,005 viewsઉત્તરાયણ ને મકરસંક્રાંતિ ના નામે પણ ઓળખવામાં આવે છે. આને પુરા ભારતમાં મનાવવામાં આવે છે. જોકે, સૌથી વધુ તો આપણા ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ હિંદુ ઘર્મનો મુખ્ય ફેસ્ટીવલ છે. આ દરવર્ષે ૧૪ મી જાન્યુઆરી એ આવે છે. આ દિવસે સૂર્યની ઘનુ રાશી મકર રાશિમાં પ્રવેશે છે એટલે આને ‘મકરસંક્રાંતિ’ કહેવામાં આવે છે. પોષ મહિનામાં […]