Sunday ની રજા માણો કીટકેટ આઈસ્ક્રીમ સંડે સાથે
4,921 viewsસામગ્રી * ૨ કપ વેનીલા આઈસ્ક્રીમ, * ૧૧/૨ કપ રફ્લી ક્રશ કરેલ કીટકેટ, * ૩ ટીસ્પૂન ટુકડા કરેલ ચોકલેટ વોલનટ બ્રાઉની, * ૨ ટીસ્પૂન ક્રશ કરેલ કીટકેટના ટુકડા, * ૨ ટીસ્પૂન ચોકલેટ સોસ. રીત એક બાઉલમાં વેનીલા આઈસ્ક્રીમ (પીગળેલ) અને રફ્લી ક્રશ કરેલ કીટકેટ નાખી મિક્સ કરવું. હવે એક એલ્યુમિનિયમ નું ટીમ લેવું અને તેમાં […]