કેરોન પોલાર્ડની જેમ આ સેલિબ્રિટીઓએ પણ પોતાના મોં પર ટેપ લગાવવી જોઈએ

કેરોન પોલાર્ડની જેમ આ સેલિબ્રિટીઓએ પણ પોતાના મોં પર ટેપ લગાવવી જોઈએ
5,314 views

મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચ દરમિયાન એક ટ્વીસ્ટ આવ્યો ત્યારે કેરોન પોલાર્ડ અને ક્રિસ ગેઈલની વચ્ચે ઝગડો થયો અને અમ્પાયરે કેરોન પોલાર્ડને ચુપ રહેવા કહી દીધું. જો કે કેરોન પોલાર્ડ ચૂપચાપ રહે તેવો તો નથી, એટલે જયારે ફિલ્ડીંગનો વારો આવ્યો ત્યારે પોલાર્ડ પોતાના મોં પર ટેપ લગાવીને આવ્યો. આ તો પોલાર્ડને બળવો બતાવવાનો […]

Read More