કડકડતી ઠંડીમાં ખાઓ ખજૂર, આના છે ઘણા બધા ફાયદાઓ

કડકડતી ઠંડીમાં ખાઓ ખજૂર, આના છે ઘણા બધા ફાયદાઓ

મેવામાં કાજુ, બદામ ની જેમ ખજુરને પણ પૌષ્ટિક માનવામાં આવે છે. અરબ દેશોમાં થતી ખજુર સ્વાદમાં મીઠી અને ગુણકારી એવો પૌષ્ટિક પદાર્થ છે. આને અંગ્રેજીમાં ‘Date’ …