જોધપુરની શાન છે મેહરાનગઢનો કિલ્લો, જાણો તેના વિશે
10,714 viewsરાજસ્થાન પોતાની વિરાસત અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રાજસ્થાન ના જોધપુર શહેરમાં મેહરાનગઢનો કિલ્લો ઐતિહાસિક છે. આ કિલ્લો 73 મીટર ઉંચા દિલ્હીના કુતુબ મિનાર કરતા પણ ઉંચો, આ કિલ્લો 120 મીટરની ચટ્ટાનના પહાડો પર બનેલ છે. પોતાની ખુબસુરતીને કારણે આ કિલ્લો વિશ્વ વિખ્યાત છે. દરવર્ષે અહી સેકડો માત્રામાં પર્યટકો આવે છે. આ કિલ્લો જોધપુર […]