હવે 2જી અને 3જી સ્માર્ટફોનમાં પણ ઉઠાવો ‘Jio’ નો આનંદ
9,257 viewsફ્રી ઈંટરનેટ નો ઉપયોગ કરવાનું કોણ પસંદ નથી કરતુ? બધા ભારતીય લોકો ફ્રી ઈન્ટરનેટ મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવા તૈયાર છે. વેલ, રિલાયન્સ જીયો ની 4જી સેવા થી ગ્રાહકો ખુબ જ હતા. તેવામાં રિલાયન્સ જીયો એ નવી સેવાઓ પોતાના ગ્રાહકોને ફ્રી માં આપવાનું એલાન કર્યું છે. આ સેવામાં 2જી અને 3જી ફોનમાં પણ હવે […]