WOW! નિહાળો અવિસ્મરણીય ફોટોગ્રાફ્સ
14,516 viewsકઈક અલગ જ આભાસ કરાવતી ફોટોગ્રાફ્સ. ફોટોગ્રાફ ક્લિક કરવાની અદભૂત અને અનોખી કળા, જે આપણે પણ કરી શકીએ છીએ.
કઈક અલગ જ આભાસ કરાવતી ફોટોગ્રાફ્સ. ફોટોગ્રાફ ક્લિક કરવાની અદભૂત અને અનોખી કળા, જે આપણે પણ કરી શકીએ છીએ.
ગુજરાતમાં પગ મુકતા જ લોકોને રમણીય નઝારા જોવા મળે છે. ચોમાસાની સીઝન આવતા જ લોકો ઝૂમી ઉઠે છે. આપણા ગુજરાતમાં ઘાર્મિક સ્થળોથી લઈને ગોવા કરતા પણ સારા બીચ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કહેવાય છે કે ગુજ્જુઓને સ્વાદિષ્ટ ભોજન, ફરવું-ફરવું અને ઉત્સવો પોતાના જીવનનું ખાસ અંગ છે. ચોમાસું આવતા જ લોકો હિલ સ્ટેશનો પર […]
સામગ્રી * ૫ ટેબલ સ્પૂન મગની દાળ, * ૫ ટેબલ સ્પૂન તુવેરની દાળ, * ૫ ટેબલ સ્પૂન મસુરની દાળ, * ૨ કપ પાણી, * ૧ ટેબલ સ્પૂન ઓઈલ, * ૧/૨ ટેબલ સ્પૂન રાઈ, * ૧/૨ ટેબલ સ્પૂન આખુજીરું, * ૫ થી ૬ લીંબડાના પાન, * ૧/૪ ટેબલ સ્પૂન હિંગ, * ૧/૨ કપ સમારેલ ડુંગળી, * […]
સામગ્રી * ૩ કપ ઢોસા ઉતપ્પમ, * જરૂરત મુજબ પાણી, * સ્વાદાનુસાર મીઠું, * ૧ ટેબલ સ્પૂન બટર, * ૨ ટેબલ સ્પૂન સમારેલ ડુંગળી, * ૧ ટેબલ સ્પૂન સમારેલ ટામેટાં, * ૧ ટેબલ સ્પૂન સમારેલ ગાજર, * ૧ ટેબલ સ્પૂન સમારેલ ધાણા, * ૧/૨ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચા, * ૧/૪ ટેબલ સ્પૂન ગરમ મસાલો. […]
અત્યાર સુધી તમે પથ્થરો એટલે કે સ્ટોન્સ તો જોયા જ હશે, જે મીડીયમ કદ ના હોઈ છે પણ શું તમે સંસારનો સૌથી જાયન્ટ પથ્થર જોયો છે? જો નથી તો વાંચો અમારો આ લેખ… હાલમાં જ ‘બોસ્નિયા‘ માં એક એવો પથ્થર મળી આવ્યો છે કે જેને લઈને વૈજ્ઞાનિકો પણ છે લાચાર. વૈજ્ઞાનિકો ને એ ખબર નથી પડતી કે […]
એક કોલેજીયન છોકરી એની બહેનપણીઓ સાથે પીકનીક પર જઇ રહી હતી. છોકરીના પિતાએ પીકનીક પર જઇ રહેલી દીકરીને કહ્યુ, ” બેટા, રાત્રે સમયસર પાછી આવી જજે.” છોકરીને પપ્પાની આ વાત સહેજ ખટકી એટલે એણે એના પપ્પાને કહ્યુ, ” પપ્પા, હું ક્યાંય પણ બહાર જાવ ત્યારે જાત-જાતની સુચનાઓ મને જ કેમ આપવામાં આવે છે ? ભાઇ […]
પેરીસનું નામ સાંભળતા જ આપણા મનમાં એફિલ ટાવર યાદ આવે ખરું ને? ફ્રાંસની રાજધાની પેરીસમાં એફિલ ટાવર આવેલ છે, જેણે 31 માર્ચ, 1889 ઇ.સ માં બનાવવામાં આવ્યો હતો. જેવી રીતે ભારતનો તાજમહેલ ભારતની શાન છે તેવી જ રીતે એફિલ ટાવર પણ ફ્રાંસની પહેચાન અને સંસ્કૃતિનું પ્રતિક છે. * પેરીસ વિશ્વના સુંદર, સુવ્યવસ્થિત અને મનમોહક શહેરોમાંથી […]
સામગ્રી * ૧/૨ કપ પલાળેલી અડદની દાળ, * ૧ કપ પાણી, * સ્વાદાનુસાર મીઠું, * ૧/૪ ટીસ્પૂન હળદર, * ૧ ટીસ્પૂન તેલ, * ૧/૨ ટીસ્પૂન આખુંજીરું, * ૧/૨ કપ સમારેલ કાંદા, * ૧/૨ કપ સમારેલ ટામેટાં, * ૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં, * ૧/૨ ટીસ્પૂન લાલ મરચું, * ૧ કપ સમારેલ સ્પીનચ, * ૧ ટીસ્પૂન […]
ભારતીય લોકોને જેટલી ક્રિકેટ પસંદ છે તેટલું જ ખાવાનું પણ. ભારતને વિશ્વમાં સ્વાદ અને ક્રિકેટે પહેચાન અપાવી છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના ફેવરીટ ક્રિકેટરની સ્ટાઇલથી લઈને એક એક વાત જાણવા આતુર હોય છે. ક્રિકેટર્સ ખાવા પીવામાં વધારે ઘ્યાન આપે છે. ઘણા સ્ટાર્સ શુદ્ધ શાકાહારી છે તો કોઈ નોન-વેજીટેરીયન અને ખાવાને લઇને પોતાની […]
* Canada એક ભારતીય શબ્દ છે જેનો અર્થ થાય છે ‘બિગ વિલેજ’ તેનો અર્થ એ છે કે ‘મોટુ ગામ’. * કોસ્ટા રિકા (Costa Rica) એક એવો દેશ છે જેના લશ્કર (સેના) ની ગણતરી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન માત્ર 400 હતી. * કોલસાના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. * મનોવૈજ્ઞાન કહે છે કે […]
દુનિયામાં મોંધામાં મોંધી વસ્તુઓ તરીકે આલીશાન અને અફલાતૂન હાઉસ, એક્સ્પેન્સીવ ઘડિયાળ, એક્સ્પેન્સીવ બેગ્સ, એક્સ્પેન્સીવ કાર્સ, એક્સ્પેન્સીવ યાટ અને વળી એક્સ્પેન્સીવ રેસિપીઓ વિષે તો તમે સંભાળ્યું જ હશે ખરુંને? પણ શું કદી એવું વિચાર્યું પણ છે કે કોઈ ખાડો સૌથી મોંધો હોય શકે? નહિ તો વાંચો અમારો આ દમદાર લેખ… આને વિશ્વનો બીજા નંબરનો માનવ નિર્મિત […]
* વજન વગર ની વાત નકામી * ભજન વગર ની રાત નકામી * સંગઠન વગર ની નાત નકામી * માનવતા વગર ની જાત નકામી * કહ્યું ન માને એ નાર નકામી * બેસી જાય તેવી ઘોડી નકામી * બ્રેક વગર ની કાર નકામી * પૂંજી સાવ અધૂરી નકામી * સમજણ સાવ થોડી નકામી * ભણતર […]
દુબઈનું નામ આવતા જ આપણને સૌપ્રથમ ‘શેખો’ યાદ આવે, જે ખુબજ પૈસા વાળા અને ઉટપટાંગ શોખો ઘરાવતા હોય! અને એવું પણ યાદ આવે કે અહી વિશ્વની સૌથી ઉંચી ઈમારત ‘બુર્ઝ ખલીફા’ સ્થિત છે. વેલ, આ ખાડી દેશમાં ખનીજ તેલને કારણે રીફાઇનરીઓ સહીત મોટા ઉદ્યોગો ચાલે છે. * દુબઈ દેશની સૌથી સારી વાત એ છે કે […]
એક પરિવારમાં પતિ, પત્નિ અને દિકરો-દિકરી એમ કૂલ ચાર સભ્યો સાથે મળીને રહેતા હતા. એકદિવસ સવારે દાદરો ઉતરતી વખતે પત્ની પગથીયું ચુકી ગયા. ભૂલ નાની હતી પણ પગથીયું ચૂકાવાને કારણે દાદરા પરથી ગબડતા ગબડતા નીચે આવ્યા. કમરના ભાગે ખુબ વાગ્યુ અને થોડા ફ્રેકચર પણ થયા. બધા જ દોડીને ભેગા થઇ ગયા. પતિ એની પત્નિનો હાથ […]
એક દયાળું સ્વભાવની સ્ત્રી હતી. એને એવો નિયમ કરેલો કે રસોઇ બનાવતી વખતે પ્રથમ રોટલી તૈયાર કરીને એને બહારની શેરીમાં પડતી રસોડાની બારી પર મુકવી જેથી જરુરિયાત વાળી વ્યક્તિ એ રોટલીઓ ઉપયોગ કરી શકે. એક વખત એક ભિખારીની નજર આ રોટલી પર પડી એટલે એ રોટલી લેવા માટે આવ્યો. રોટલી હાથમાં લઇને બોલ્યો “ જે […]
ક્રિકેટર્સ પોતાની ડિફરન્ટ હેર સ્ટાઇલથી ફેંસના દિલમાં છવાયેલ રહે છે. જોકે, હેર સ્ટાઇલ ની વાતમાં ક્રિકેટર્સ બોલીવુડ સેલેબ્રીટીથી પાછળ નથી. લોકો ખેલાડીઓના કામ પર જ નહી પણ તેમની સ્ટાઈલને પણ જોવે છે. તો જાણો અજીબ હેર સ્ટાઇલ સાથે ક્રિકેટર્સ… વિરાટ કોહલી લાખો યુવાઓના આયકોન વિરાટ કોહલીની હેર સ્ટાઇલ હાલમાં ખુબજ ચર્ચામાં છે. કોહલી અલગ અલગ […]
રોજા ચાલુ થઇ ગયા છે. માનવામાં આવે છે કે રમઝાન ના આ મહિનામાં પવિત્ર કુરાન જાહેર થઇ હતી તેથી મુસ્લીમ માટે આ ખાસ મહિનો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ નવમો મહિનો રમઝાન નો હોય છે. રમઝાન નો મહિનો ઇસ્લામમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ગરીબો અને જરૂરતમંદ લોકો માટે સંવેદના નો છે. આ મહિનામાં […]
WWE માં પોતાના ખતરનાક મુવ્સને કારણકે બધા લોકો જોન સીનાને ઓળખે છે. પણ પોતાની અંગત લાઈફ વિષે ઘણા લોકો ઓછુ જાણતા હશે. * જોન સીનાનું પૂરું નામ ‘જ્હોન ફેલિક્સ એન્થની સીના’ છે. તેમનો જન્મ 23 એપ્રિલ, 1977 માં ‘વેસ્ટ ન્યુબેરી, મેસેચ્યુસેટ્સ’ માં થયો હતો. તેમના પાંચ ભાઈઓ છે જેમાંથી તેઓ બીજા નંબરે છે. * તેઓ […]
ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ડુમ્મસ બીચ આવેલ છે. કાળી રેતી માટે ડુમ્મસ ફેમસ છે. આ સુરતની દક્ષિણ-પશ્ચિમથી લગભગ 18 કિમીના અંતરે આવેલ છે. આ પર્યટન સ્થળે લોકો આનંદ લેવા અને પ્રકૃતિની વચ્ચે રહેવા માટે આવે છે. અરબી સમુદ્રથી જોડાયેલ આ બીચ સુરત શહેરથી 21 કિલોમીટરના અંતરે છે. અહીની રેતી સફેદ નથી પણ કાળી છે. […]
તમે ઈચ્છો છો કે તમારી સરમુખત્યારશાહી ચાલે અને કોઈ તમારો વિરોધ ન કરે તો તમે ભારતના ન્યાયાધીશ બની જાઓ. . . તમે ઈચ્છો છો કે તમે એકથી ચડિયાતુ એક ખોટું બોલો અદાલતમાં, પરંતુ, કોઈ તમારો વિરોધ ન કરે, તો તમે વકીલ બની જાઓ. . . કોઈ મહિલા ઈચ્છે કે તે દેહ વ્યાપાર કરે પરંતુ કોઈ […]