ભૂલો તો બધાથી જ થાય અને એમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી. કારણકે ભૂલો કરવાથી જ આપણને નવું શીખવા મળે. રાઈટ? અહી જે ફોટોસ બતાવવામાં આવ્યા છે તે માત્ર રમુજ માટે જ છે. …
જો તમે ઈંટરનેટ માં પોતાની વેબસાઈટ બનાવવા માંગો છો તો તમારે સૌપ્રથમ ડોમેઈન નેમ ખરીદવું આવશ્યક છે. ઈંટરનેટની દુનિયા માં કોઇપણ વેબસાઈટને ઓળખવા માટે એક Web …
કહેવાય છે કે જો ઈશ્વર પ્રત્યે સાચી શ્રધ્ધા અને વિશ્વાસ હોય તો કોઇપણ અસંભવ વસ્તુ સંભવ થઇ જાય છે. દુનિયા એવા-એવા ચમત્કારોથી ભરી પડેલ છે કે જેના વિષે આપણે …
* નવી પેન લીધા પછી 97 % લોકો પોતાનું જ નામ લખે છે. * લગભગ છ મહિનાની ઉમર સુધી બાળકોની આંખોમાંથી આંસુ નથી નીકળતા. * દુનિયાની સૌથી લામ્બી ગુફા વિયેતનામ માં છે, …
દુનિયામાં પાગલ લોકોની કમી નથી. અમુક લોકો એવા હોય છે જેણે બીજાને હેરાન કરીને ખુશી મળતી હોય છે. આ વિડીયોમાં એક માણસ એવો જ છે જે બીજા લોકોને હેરાન કરતો રહે …
કેરલ પહેલાથી જ લોકોની ફેવરીટ પ્લેસ બનેલ છે. અહીના અદ્ભુત નઝારો પર્યટકોને પોતની તરફ આકર્ષિત કરે છે. મોટાભાગે અમે કેરલ ના ઘણા બધા ફેમસ પર્યટક સ્થળો વિષે …
પિઝ્ઝા એક એવું ફૂડ છે જેણે કોઈ પણ ન કહી શકે કે અમને આ નથી ભાવતા. બાળકોથી લઇ યંગસ્ટર્સ અને વૃધ્ધો સુધીના તમામ લોકો આને પ્રેમથી ખાય છે. શું તમે ક્યારેય સૌથી …
બધા લોકો જાણે જ છે કે લસણનો ઉપયોગ ભોજન બનાવવામાં અને બીજી પણ ઘણી જગ્યાએ વાપરી શકાય છે. લસણ નાખ્યા વગર જો ભોજન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ ફિક્કો લાગે. આ …
ઘરમાં મંદિરો તો બધા જ બનાવતા હોય છે. પરંતુ, મંદિર સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્ર મુજબના જરૂરી નિયમો ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં બનેલ મંદિરને કારણે જ સુખ અને …
પિંક સીટી જયપુરમાં ભારતની પાંચ ખગોળીય વેધશાળાઓ માંથી સૌથી મોટી જંતર-મંતર ખગોળીય વેધશાળા છે. આની સ્થાપના રાજા સવાઈ જયસિંઘ દ્રીતિયે કરી હતી. જંતર-મંતર પણ …
ભારતનું પોંડીચેરી પણ ખુબ જ બ્યુટીફૂલ જગ્યા છે. અહી વિદેશીઓનું આકર્ષણ રહે છે. તેઓ ભારતના આ શહેરને પસંદ કરે છે. આ શહેરની સ્થાપના ૭ જાન્યુઆરી સન ૧૯૬૩માં થઇ …
અહી દર્શાવેલ વૃક્ષ સાબિત કરે છે કે પૈસા ઝાડ પર ઉગે છે. આજે અમે તમને એવા વૃક્ષ વિષે જણાવવા ના છીએ જે કઈ સામાન્ય નથી. જનરલી દરેક વૃક્ષમાં ફળ, ફૂલ કે શાકભાજી …
બધા જાણે છે કે આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે. છતાં પણ લોકો ઘરમાં, હોટેલ્સમાં કે પબ માં જઈને આનું સેવન કરવાનું છોડતા નથી. ઘણા લોકોને આની ખુબ ખરાબ …
સ્કુલમાં બાળકોને લંચ ટાઈમ આપવામાં આવે છે જેથી તેઓ ફ્રેન્ડસ સાથે રમી, ગપ્પા મારીને માઈન્ડથી ફ્રેશ રહે. જોકે, બાળકો એટલા તોફાની હોય છે કે ચાલુ કલાસે પાણી …
મોટાભાગે આપણે જે સ્ટાર્સને પસંદ કરતા હોઈએ તેના વિષે આપણે બધી નાની-મોટી વાતો જાણવા ઉત્સાહિત હોઈએ છે. જોકે આપણા પસંદગીના સેલિબ્રિટીને કઈ કંપનીની લક્ઝરી …
એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા …