આ છે જગન્નાથ પૂરી મંદિર વિષે જાણવા જેવી બાબતો

આ છે જગન્નાથ પૂરી મંદિર વિષે જાણવા જેવી બાબતો
12,800 views

જગન્નાથ પૂરીનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહી મંદિરનું ભવ્ય નિર્માણ કોઈને પણ મંત્રમુગ્ધ કરે દે છે. – આ મંદિરની ઊંચાઈ ૨૧૪ ફૂટ છે. આ મંદિરના શીર્ષ પર લાગેલ સુદર્શન ચક્રને જોતા જ એવો અનુભવ થશે કે તે તમારી સામે જ લાગેલું છે. – અહી મંદિરની ટોચ પરનો ધ્વજ હમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાતો હોય […]

Read More