‘જુડવા-2’ માં આ બે એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે સ્ટુડન્ટ વરુણ ઘવન
4,777 viewsવરુણ ઘવન આ વર્ષે જુડવા-2 ફિલ્મ કરશે. આ સલમાન ખાનની હીટ ‘જુડવા’ નું સિકવલ છે. ડેવિડ ઘવને પોતાની ફિલ્મ જુડવાના સીક્વલમાં પોતાના પુત્ર વરુણ ઘવનને ફાઈનલ કરી દીધો છે. પણ ઘણા સમયથી અભિનેત્રીઓને લઇ ચર્ચા ચાલી રહી છે કે આમાં વરુણ સાથે કોણ ફીટ બેસશે. પહેલા ખબરો આવતી હતી કે વરુણ ઘવન ની ફિલ્મ ‘જુડવા-2’ […]