ફિલ્મ ‘રઈસ’ માં સની લિયોન કરશે શાહરૂખ ખાન સાથે રોમાન્સ
5,079 viewsબોલિવૂડની બેબી ડોલ સન્ની લિયોન શાહરૂખ ખાનની ફિલ્મ માં આઇટમ નંબર કરતી જોવા મળશે. સની જલ્દીથી શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઈસ’ માં આઇટમ સોંગ કરતી જોવા મળશે. ચર્ચા છે કે Srk ની ફિલ્મ ‘રઈસ’ માં સની પર ફિલ્મ ‘કુર્બાની’ નું સુપરહીટ સોંગ ‘લેલા ઓ લેલા’ નું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. 1980 માં આવેલ ફિલ્મ ‘કુર્બાની’ […]