આયર્લેન્ડ માં વ્યક્તિ કરતા મોબાઈલ વધુ છે, જાણો આની અજાણી વાતો….

આયર્લેન્ડ માં વ્યક્તિ કરતા મોબાઈલ વધુ છે, જાણો આની અજાણી વાતો….
6,355 views

આયર્લેન્ડ એ યુરોપમાં આવેલ એક આઇલેન્ડ એટલેકે એક ટાપુ છે. આયર્લેન્ડ એ ઉત્તર પશ્ચિમ યુરોપમાં સ્થિત છે. આ યુરોપનો ત્રીજા નંબરનો સૌથી મોટો અને દુનિયાનો વીસમા નંબરનો સૌથી મોટો દ્રીપ છે. આ દેશનું નામ તમે ફક્ત ક્રિકેટ વર્લ્ડકપ માં જ સાંભળ્યું હશે. આયર્લેન્ડ માં આયરીશ (Irish) ભાષા બોલવામાં આવે છે. આ દેશ વિશે એવી વાતો […]

Read More