મોંધી શેમ્પેનથી ન્હાવું, પ્રાઈવેટ જેટમાં ફરવું, આવી છે લંડનના અમીરોની લાઈફસ્ટાઈલ

મોંધી શેમ્પેનથી ન્હાવું, પ્રાઈવેટ જેટમાં ફરવું, આવી છે લંડનના અમીરોની લાઈફસ્ટાઈલ
10,616 views

જયારે પિતા પૈસા વાળા હોય અને પુષ્કળ પૈસાઓ હોય તો તેને ઉડાડવામાં કોને ન આવે મજા? અહી લંડનના અમીરોની લાઈફસ્ટાઈલને દર્શાવવામાં આવી છે. જેઓને જોઈએ બધું જ હાયફાય. આલીશાન બંગલાઓમાં રહેવું, પ્રાઇવેટ જેટથી ભણવા જવું, બ્રાન્ડેડ ધડીયાળો વાપરવી, બ્રાન્ડેડ શુઝ, મોન્ધામાં મોંધા ફોન્સ યુઝ કરવા, મોંધા બેગ્સ અને પાર્ટીમાં શેમ્પેનની બોટલો ખલ્લ્લાસ કરવી વગેરે તેમના […]

Read More