Home / Posts tagged indonesia
8,541 views ઈંડોનેશિયાના વનોમાં એક અજબ પ્રકારનું ફૂલ ઉગે છે જેને રેફલેસિયા કહે છે. તેને કોઈ ડાળી કે પાન હોતું નથી. બીજા છોડની ડાળીઓ કે મૂળ પર ઉગવાને કારણે તેને પેરાસાઈટ પ્લાન્ટ માનવામાં આવે છે. આનું નામ rafflesia arnoldii (રાફ્લીસિયા આર્નોલ્ડ) છે. આ મુખ્યત્વે ઈંડોનેશિયા સિવાય મલેશિયા માં પણ ઉગે છે. આની વિશેષતા એ છે કે તે વિશ્વનું સૌથી […]
Read More
5,250 views બીજા નું જોઇને આપણે પણ તેના જેવું કરતા હોઈએ છીએ પરંતુ જો તમે બીજા કરતા કઈ અલગ કરશો તો તરત લોકો ની નજર માં આવશો. બીજા કરતા કઈંક અલગ કરશો તો જ આ દુનિયા તમને ઓળખી શકશે નથી તો તમને પણ બીજા જેવા જ સમજશે. આવું જ કઈંક થયું ઇન્ડોનેશિયા ના આ સેમરેંગ ગામ સાથે. […]
Read More
4,945 views લાઈબ્રેરી નું નામ આવતા જ આપણે પુસ્તકોથી ભરેલા કબાટો અને ટાંકણી પડે તો પણ અવાજ આવે તેવી નીરવ શાંતિ નો અહેસાસ થાય તેવી કલ્પના કરવા લાગીએ. ફક્ત લાઈબ્રેરી જ એવી જગ્યા છે જ્યાં તમે આરામ થી કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર સ્ટડી કરી શકો છો. આજે અમે જે વાંચનાલય વિષે જણાવવાના છીએ તે પોતાની યુનિકનેસ […]
Read More
8,381 views ટોઇલેટ, લેટ્રીન શબ્દ સાંભળીને જ મનમાં અજીબ ફીલિંગ આવવા લાગે અને એવામાં પણ જો તમે કોઈ રેસ્ટોરન્ટ માં જાવ અને ત્યાં ભોજન ટોઇલેટ સીટ પર પીરસવામાં આવે તો….. ? ગભરાવવું નહિ… આ દુનિયા છે આમાં જે વસ્તુ માત્ર સાંભળવામાં જ આવતી હોય તે રીયલ થતી પણ હોય છે. જયારે પણ આપણે ભજન કરતા હોઈએ અને […]
Read More
9,194 views સામાન્ય રીતે જો કોઈએ જ્વાળામુખીને ફાટતો જોયો હોય તો તે લાલ રંગનો હોય છે. શું તમે ક્યારેય ભૂરા રંગના લાવાવાળો જ્વાળામુખી ફાટતો જોયો છે? નહિ જોયો તો વાંચો નીચે. ખરેખર, ભૂરા રંગનો જ્વાળામુખી ઇન્ડોનેશિયા ના પહાડમાંથી ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ રીચર્સ કર્યા બાદ જણાવ્યું કે આ જ્વાળામુખી માથી લગાતાર નીકળતો સલ્ફ્યુરિક ગેસ આવો નજારો બતાવે […]
Read More