Amazing! આ દેશમાં ઉગે છે એક નહિ, બે નહિ પણ ત્રણ- ત્રણ સૂર્ય!!
8,186 viewsઆજે પણ દુનિયામાં ઘણા બધા એવા સ્થળો છે જ્યાં સુર્ય નથી ઉગતો. જોકે, એવું પણ કહી શકાય કે મોટાભાગના દેશમાં લોકો વધારે સમય સુધી અંજવાળા માં રહે છે. આમ તો આશ્ચર્ય કરી મુકે તેવી ઘટનાઓ દેશમાં કોઈને કોઈ જગ્યાએ તો થતી જ હોય છે. તેવામાં હાલ રશિયાના સુદૂર એરિયામાં ત્રણ સૂર્યની ઘટના ચર્ચિત થવા લાગી […]