અભય અને ડાયના પેન્ટી એકસાથે જોવા મળશે ‘હેપ્પી ભાગ જાયેગી’ માં
5,315 viewsબોલિવૂડ અભિનેતા અભય દેઓલ અને કોકટેલ ની અભિનેત્રી ડાયના પેન્ટીની જોડી જલ્દીથી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ બંને સેલેબ્સ ફિલ્મ નિર્માતા આનંદ એલ રાય ના બેનર હેઢળ બનેલ ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’ માં જોવા મળશે. આ ફિલ્મમાં અભય દેઓલ અને ડાયના પેન્ટી સિવાય જિમ્મી શેરગિલ અને અલી ફઝલ પણ જોવા મળશે. આ એક રોમેન્ટિક […]